Bandu2.com rajeshpadaya » Rajesh blogz - the blog of rajeshpadaya Log in

Create A Blog!

rajeshpadaya
Rajesh Blogs

** Share the blog **

General information

Address: http://rajeshpadaya.bandu2.com

Creation: 08/06/2010 14:53
Update: 08/06/2010 14:54
Articles 1
Visits of the week 969
Total visits 375

rajeshpadaya :: Rajesh blogz


rajeshpadaya has no other blog!

United States - rajeshpadaya
Position: 4836/56779 members

The items are sorted from oldest to most recent!

bandu2 : menu_arrow.gif Article: MySearchForGod - 08/06/2010 14:54

આદિ શ્રી શંકરાચાર્યરચીત વિવેક્ચુડામણી મંગલાચરણ સ્લોક à«©-૪-à««-૬-à«­- કહે છે ઃ à«©. ભગવતક્રુપાથી જ પ્રાપ્ત મનુષ્યત્વ, મુમુક્ષુત્વ (મુક્ત થવાની ઈચ્છા) અને મહાન પુરુષોનો સંગ- આ ત્રણ તો અતિ દુર્લભ જ છે. ૪. કોઈ પણ પ્રકારે આ દુર્લભ મનુષ્ય જન્મ પામીને એમાં પણ શ્રુતિના સિધ્ધાંતનુ જ્ઞાન થયુ હોય એવા પુરુષત્વને પામીને જે મુઢ બુધ્ધિ પોતાના આત્માની મુક્તિ માટે પ્રયત્ન નથી કરતો, એ નિશ્ચય જ આત્મઘાતી છે; અને એ અસતમાં આસ્થા રાખવાના કારણે પોતાને નષ્ટ કરે છે. à««. દુર્લભ મનુષ્યદેહ અને એમાં પણ પુરુષત્વ પામીને જે સ્વાર્થ સાધનામાં પ્રમાદી-રત રહે છે, એનાથી અધિક મુઢ કોણ હશે? ૬. ભલે કોઈ પણ શાસ્ત્રોની વ્યાખ્યા કરે, દેવતાઓના યજ્ઞો કરે, નાના પ્રકારર્ના શુભ કર્મો કરે અથવા દેવતાઓને ભજે, તથાપિ જ્યાં સુધી બ્રહ્મ અને આત્માની એકતાનો બોધ નથી થતો ત્યા સુધી સો બ્રહ્માઓના વીતી જવા પર પણ (અર્થાત સો કલ્પો વીતી જવા પર પણ) મુક્તિ તો થઈ શકતી જ નથી. à«­. કેમ કે "ધનથી અમ્રુતત્વની આશા નથી" આ શ્રુતિ "મુક્તિના હેતુ કર્મ નથી" એ વાત સ્પષ્ટ દર્શાવે છે. આ સીવાય ગીતા à«®.૨૮ પણ કહે છે "વેદેષુ યજ્ઞેષુ તપઃસુ ચૈવ, દાનેષુ યત્પુણ્યફલં પ્રદિષ્ટમ ! અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વા, યોગી પરં સ્થાનમુપૈતિ ચાધ્યમ !! યોગી પુરુષ આ તત્વ રહસ્યને તત્વથી જ જાણીને વેદો પઠનમાં તથા યજ્ઞ, તપ અને દાનાદિ કરવામાં જે પુણ્યફલ કહ્યુ છે, એ બધાને નિઃસંદેહ ઉલ્લંઘન કરી જઈને સનાતન પરમપદને પ્રાપ્ત કરે છે. ગીતા ૯.૨૫ કહે છે "યાન્તિ દેવવ્રતા દેવાન્પિત્રુન્યાન્તિ પિત્રુવ્રતાઃ ! ભુતાનિ યાન્તિ ભુતેજ્યા યાન્તિ મધ્યાજિનોયપિ મામ !! દેવતાઓને પુજનાર દેવતાઓને પ્રાપ્ત થાય છે, પિત્રુઓને પુજનાર પિત્રુઓને, ભુતોને પુજનાર ભુતોને અને જે મારુ (અદેહી-પરમેશ્વરનુ, વિષ્ણુનુ નહિ) પુજન કરનાર મને (નીરાકાર પરમેશ્વરને) જ પ્રાત્પ થાય છે. એટલે મારા (નીરાકાર, અદશ્ય પરમેશ્વરના) ભક્તો પુનર્જન્મ નથી પામતા. અને ૪૨ વરસે મને મુર્તી પુજા છોડી પરમેશ્વરને પામવાની ઈચ્છા થઈ અને મેં ખોળગત કરવાની શરુઆત કરી. પ્રભુ યીશુ કહે છે "હુ જ માર્ગ, સત્ય અને જીવન છુ, અને મારા સિવાય પરમેશ્વરનો મિલાપ કરાવનાર આ જગતમાં બીજુ કોઈ નથી." અને મને પણ તે સત્ય લાગે છે કે બીજા બધા જુઠ્ઠા છે કેમકે તેઓ પવિત્ર નથીજ કારણ કે કોઈ જુઠો, કોઈ ખૂની છે, કોઈ માયાવી, કોઈ જુઠ્ઠુ બોલનારો છે, બીડી, તંબાકુ, ભાંગ તો વળી પાછો પોતાના પુજ્યને ચડે છે એટલે તેઓ પણ એ પાન, તંબાકુ, બીડી, ભાંગ, નશો વગેરે પીવા જોઈએ જ, વગેરે વગેરે. ભકતિ તો કરે છે, મનના ઉપરથી તો સારા, તનના રુપાળા, રીતભાત સારી, આવડત-સમજણ સારી, જાત પણ સારી, સારા કપડા ઉજળા, ભણેલા-ગણેલા, ઊંચા હોદ્દેદાર પણ ખાટલે મોટી ખોડ એ છે કે "પરમ પિતા"ને જાણતા જ નથી અને ખોટા અભિમાનમાં, ગુમાનમાં ભટકેલા અને ભટકાવી મુક્નારા છે. સૌથી મોટી વાત એ કે તેઓ માનવો પ્રત્યે ભેદભાવ રાખે છે, ઉચ-નીચ, કાળો-ગોરો, દેશી-પરદેશી વગેરે વગેરે અને લોકોનુ જોઈ જોઈને હુ પણ ગરીબોથી છો્છ રાખતો હતો. પણ જ્યારે બાઈબલ હાથ લાગ્યુ અને મારી આંખો પરથી અંધકારના અને અજ્ઞાનતાના પડળ ખરી પડ્યા અને મે યીશુજીના વચનો પર શોધખોળ કરવાની શરુઆત કરી અને રામાયણ-મહાભારત-ભાગવત બાજુ પર મુકીને, ગીતા, વિવેક ચુડામણી, બ્રહ્મ સુત્ર, યોગસુત્ર, ઉપનિષદો વાંચ્યા, જેનો એકેશ્વરવાદ વાંચ્યા, ब्रह्म ही सभी सुखों का मूल स्रोत है. समस्‍त सांसारि‍क आनन्‍द उसी के क्षुद्र कण हैं. (बृहदारण्‍यक उपनि‍षद्) બ્રહ્મ જ સર્વ સુખ નુ મુળ સ્ત્રોત છે. સમસ્ત સાંસારીક આનન્દ એમનો ક્ષુદ્ર કણ છે. (બ્રુહદારણ્યક ઉપનિષદ). આ "બ્રહ્મ" કોણ છે?? એ બ્રહ્મા નથી. ભાર દઈને ખાસ કહુ છુ એ બ્રહ્મા નથી કેમ કે બ્રહ્મા પોતે અને વિષ્ણુ-મહેશ પણ એ આકાશવાણી કરનારા, બ્રહ્મવાણી કરનારા, અદ્શ્ય, અકલ્પનીય, અતિમહાન, અતિબુધ્ધિશાળી, અતિદયાળુ, અતિસામરથી "બ્રહ્મ" ની ઉપાસના કરે છે અને કૈલાશ અને શેષનાગ શૈયા પર ધ્યાનમાં તલ્લીન થઈ જાય છે. એ "બ્રહ્મ" ને જ ખ્રિસ્તી લોકો "ખ્રિસ્ત" (ક્રાઈસ્ટ અથવા ગોડ) કહે છે, યહુદી લોકો "યહોવા" કહે છે એટલે એ "યહોવા" ને પુજનારા યહુદી કહેવાણા અને પ્રભુ યીશુ પોતે યહુદી હતા. અને એમનો દેશ ઈઝરાયેલ છે, અંગ્રેજ કે અમેરીકન ન હતા, એતો આપણા દેશના ઠોકી બેસેલા નરાધમોએ જ પ્રભુ યીશુને પરાયા ધર્મના ગણાવીને મારા જેવા ભટકેલાઓને સ્વર્ગીય આશિષોથી, મારા સાચા પિતા થી મને, મારા વડાવાઓને, મારા ગુજરાતને, મારા ભારત દેશને આંખે પાટા બાંધી દિધેલા છે અને નરકના ૮૪ લાખ ના ચક્કરમાં મરાવી નાખ્યા છે. મુસલમાનો એ જ "બ્રહ્મ" ને પરવરદિગાર, "અલ્લાહ" ના નામે ઓળખે છે અને આરાધના (ઈબાદત-નમાજ) કરે છે. મસ્જીદમાં કે ચર્ચમાં કોઈ મુર્તિ નથી હોતી. મુસલમાનો ફક્ત "અલ્લાહ" ને અને ખ્રિસ્તીઓ ગોડને-ખ્રિસ્તને હાજર માનીને, સર્વવ્યાપી માનીને એમની બંદ આંખોએ, દીન અને નમ્ર બનીને પ્રાર્થના જ કરતા હોય છે. આવુ બધુ સમજ્યા પછી રામાયણ-મહાભારત -ભાગવત વેદ વ્યાસજીની કથા મિથ્યા લાગ્યા, જે સત્ય નહિ પણ સંસ્ક્રુતના સુગઠીત કાવ્ય લાગે છે એ સાચુ-બંધબેસતુ લાગે છે કેમ કે એ દરેક મંત્ર કોઈને કોઈ છંદમાં રચાયેલા છે જે સાફ સાફ મનુષ્યની જ રચના જણાય છે. મને એક વાત નથી સમજાતી કે જેટલા પુરાણો, વેદો, અને અન્ય પુસ્તકો ગીતા-રામાયણ-મહાભારત સહિત, સર્વ ગ્રંથો લખાયેલા છે એ તો કોઈને કોઈ છંદ પ્રમાણે જ લખાયેલા છે, જે ગાઈ શકાય એવા છે. હવે યુગો પુરાણી (કુ)વાયકા તો કહે છે કે એ ભગવાને લખાવેલુ સાહિત્ય છે. ફરીથી મારા મનમાં પ્રશ્ન ઉઠે છે કેઃ હવે ધારો કે કોઈ અભણ અથવા સંસ્ક્રુત ન જાણતો હોય એ, કોઈ સ્લોક ગોખીને લાખ બે લાખ જપે અને એનો પુજ્ય, એ પુજક પર પ્રસન્ન થઈ બેસે અને એને જે સ્લોકની ભાષાથી આકર્શાઈ ને અથવા પ્રસન્ન થઈને એને એ જ સંસ્ક્રુતના સ્લોકના બંધારણ પ્રમાણે જ સંસ્ક્રુતમાં જ ઉત્તર આપશેને? ત્યારે એ ભાઈ કે બેના ને એ ઉત્તર ક્યાંથી સમજાશે, કેમ કે એમને તો સંસ્ક્રુતનુ જ્ઞાન જ નથી. એટલે મારા ભોળા ભાવ મુજબ ભગવાન તો પોતાના બાળકોની જ ભાષા બોલે એવા હોવા જોઈએ, નહિ કે એના બાળક ને પિતાની વાતો સમજવા અસામાન્ય અને અઘરી ભાષા શીખવી પડે જે બોલચાલના વ્યવહારમાં વપરાતી જ ન હોય. આ મુદ્દા ઉપર કોઈએ ઉંડાણ પુર્વક સંશોધન કરવુ જોઈએ. વધુમાં એ ગ્રંથોના ચોક્ક્સ પ્રમાણ કે સમય-તારીખ નથી,પવિત્રતા નથી અને સચ્ચાઈ નથી કેમ કે વાયકા એવી છે કે અમુક ગ્રંથો ઘરમાં રાખવાથી ઘરમાં જ કંકાસ-અશાંતિ ઘર કરી જાય છે. એ સીવાય, એક જ વ્યક્તિ ૪-à«« પેઢીની ગુપ્તઅતીગુપ્ત વાતો કેવી રીતે પામી શકે, એ માની શકાતુ નથી અને રામ-કૄષ્ણને પરમાત્મા માનવા એ બ્રહ્મસુત્ર અને વિવેક ચુડામણીની નિર-આકાર ની કથા વાંચ્યા પછી મન મુર્તિઓમાં માનતુ નથી. आत्‍मा एव इदं सर्वम् (छान्‍दोग्‍य उपनि‍षद् 7-25-2) यह आत्‍मा ही सब कुछ है. આ આત્મા જ સર્વ કાંઈ છે. सर्वं खलु इदं ब्रह्म (छान्‍दोग्‍य उपनि‍षद्)सब कुछ नि‍श्‍चय ही यह ब्रह्म ही है. સર્વ જે કંઈપણ છે, એ નિશ્ચીત આ 'બ્રહ્મ" જ છે. सदेव सौम्‍य इदम् अग्रे आसीत्, एकम् एवं अद्वि‍तीयम् (छान्‍दोग्‍य 6-2-1) पहले सत् ही था, अकेला और अद्वि‍तीय. સર્વ પ્રથમ આ સત જ હતુ, એકલુ અને અદ્વિતીય. (તો પછી હુ જેને પુજતો હતો એ à«©à«© કરોડ કોણ હતા?) अयम् आत्‍मा ब्रह्म (बृहदारण्‍यक उपनि‍षद् 2-5-19) यह आत्‍मा ही ब्रह्म है. આ આત્મા જ "બ્રહ્મ" છે. एकं सद् वि‍प्रा बहुधा वदन्‍ति‍ (ऋग्‍वेद) કેમ કે આ અતિમુલ્ય, અમુલ્ય, અતિવિશાળ, અને અતિસિક્ષ્મ એવુ આ એક જ સત્ય સમજાણુ કે મનુષ્ય મરી ગયા પછી એનો આત્મા કોઈ ભગવાન કે દેવી-દેવતા ઓ પાસે નથી જવાનો, એ તો પરમાત્મા પાસે જ જવાનો છે અને એના પાપ અને પુણ્ય પ્રમાણે ફળ પરમાત્મા જ આપશે. તો પછી જેની પુજા ૪૨ વરસ સુધી મે કરી હતી એ શકિત કોણ હતી? અને હુ પરમાત્માને ના ઓળખુ કે ના પુજુ જેની પાસે મારે જવાનુ છે, જે મને જીવંત રાખે છે, મારી સર્વ રીતે દેખભાળ કરે છે, તો પછી જેને પુજુ છુ એ મને કાયમનો છુટકારો આપવાને સક્ષમ તો નથી જ કેમ કે એ તો સર્વોપરી શક્તિ તો નથી. ધારો કે હુ અમુક ભગવાનને ભારતમાં ભજુ છુ, શું મુસ્લીમ દેશમાં અથવા અન્ય દેશોમાં એ જ ભગવાનનુ સ્થાન અથવા સામર્થ હોવાનુ? કેમ કે એ ભગવાનનુ મુળ સ્થાનક તો ભારતમાં છે. અને એ સર્વ વ્યાપી છે તો એના વિશે તે તે દેશના લોકો આજ સુધી કેમ અજાણ છે? કેમ એ ભગવાનોને ભજતા નથી અથવા તો એને માનતા જ નથી. અને એ પણ લાખો વરસોથી કેમ કે એક એક યુગ લાખ લાખ વરસ નો ગણાયોલો છે. મારુ તો માથુ જ ભમી જાય છે આવા આવા વિચારોને સાબીત કરવા બેસુ ત્યારે, કેમ કે............?? એ જ દેવી-દેવતાઓ પોતે જ બીજા કોઈને ભજે છે, જેવી રીતે હનુમાન રામને, અને રામ શીવને અને શીવ કદાચ વિષ્ણ કે જગદંબા ને જે આખરે તો આકાશવાણી દ્વારા હુકમ આપનારા પરમ્પિતા પરમેશ્વરનુ જ તો ધ્યાન કરે છે. सभी वि‍शेषणों से परे रह कर ब्रह्म निर्गुण ब्रह्म या पर ब्रह्म कहलाता है. सत्, चि‍त् तथा आनन्‍द इसका स्‍वरूप होता है. સર્વ વિશેષણો થી પણ પરે રહીને "બ્રહ્મ", "નિર્ગુણ બ્રહ્મ" અથવા "પરબ્રહ્મ" કહેવાય છે. સત, ચિત તથા આનંદ એ એમનુ સ્વરુપ છે. એ સિવાય, મને જે આત્મા અપાયેલો છે એ આપનાર પણ પરમ્પિતા પરમાત્મા જ છે તો પછી à«©à«© કરોડ દેવી-દેવતાઓ કોણ છે? અને એમની સંખ્યા à«©à«© કરોડ જ છે, એવુ કઈ રીતે માની શકાય, શુ આ એક ગપ નથી? અભણ અને ભોળા એવા મારા પુર્વજોને મુરખ બનાવનારાઓને મારો સાચ્ચો પિતા પરમેશ્વર "બ્રહ્મ" કદિ જ માફ નહિ કરે અને એ સર્વ અને એમના વેતેરો નરકમાં જ નાખી દેવાયા છે અને હજુ પણ સુધરશે નહિ તો નરકમાં જ જવાના છે, ગમે તે કરી લે તો પણ નરકના દંડથી એમને કોઈ છોડી શકવા સમર્થ નથી. એમના ઘડી કાઠેલા ઉપાયો જ એમના ઘરમાં અશાંતિ, ચાલાકી, નફરત, ઈર્ષ્યા, જુઠ્ઠાણુ એવા એવા પાપના અને નરકના ગુણો થી ભરાયેલા પટારાઓ પડેલા જ હોય છે. જરા નજીક જઈને ડોકિયુ કરી લેવા નમ્ર વિનંતી છે. મને હવે સમજાયુ કે આખુ જગત- આખી સ્રુષ્ટી આત્મા મય છે. અને આ સ્રુષ્ટીમાં જ પરમાત્માએ સ્વર્ગ અને નરક પણ બનાવ્યા છે. અને સ્વર્ગની અને નરકની સેનાઓ આપણા ચારો તરફ ફરતા જ હોય છે, જે આંખોથી જોઈ શકાતા નથી પણ અનુભવી શકાય છે. અબઘડીએ જ આ વાંચનારની ચારો તરફ, આજુબાજુ જેને પુજતા હશે એ લોકના આત્માઓ એમની ચારો તરફ એવુ જ રાજ્ય બનાવી રાખે છે. ભારતમાં એટલે જ એકતા નથી, પવિત્રતા નથી, કેમ કે એક ઘરમાં એક દેવતાની પુજા થતી હોય અને એના પાડોશમાં બીજા જ દેવી કે દેવતાની પુજા થતી હોય છે. જ્યારે બે મનુષ્યો આપસમાં જ પોતાની સર્વોપરીતા માટે લડતા હોય છે તો પછે એ અસામર્થી પુજ્યો પણ પોતાના વેતરો ને બીજાથી અળગા જ કરાવે એવુ શીખવે કે નહિ?? એટલે એ રાજ્યને ઓળખવુ અતિ મહત્વનુ છે. વિવિધતામાં એકતાનુ કે એકતામાં વિવિધતા કરાવે એવુ?? સ્વર્ગનુ કે નરકનુ. ઓળખો એને. સ્વર્ગના આત્માઓ જેને પવિત્ર આત્માઓ કહેવાય છે, પરમેશ્વરના સંતાનોને પરમેશ્વરના નામથી જ પરમેશ્વરની સામર્થ દ્વારા પરમેશ્વરની મહિમા માટે જ સ્વર્ગીય કામો કરાવે છે પોતાના નામ માટે નહિ. સ્વર્ગીય કામો જેવા કે પ્રેમ, દયા, કરુણા, સેવા, ધીરજ, સંયમ, સહનશીલતા, વિશ્વાસ, ભક્તિ, આરાધના, શુધ્ધ, સર્વ માનવ પ્રેમ, વગેરે વગેરે… અને જે કરવાથી મનુષ્ય ખુદ પરમેશ્વરના સામર્થને પ્રુથ્વી પર માનવ દેહ દ્વારા જ, માનવો પર પોતાના અંગો દ્વારા પ્રગટ કરી શકે છે. જેમ કે કોઈ નિઃસ્વાર્થ બની ગરીબને જમાડે, કોઈ બીમારની સેવા કરે, ભુખ્યાને ભોજન અને નંગાને વસ્ત્રો, ફુટપાથ પડેલાઓ પ્રત્યે પ્રેમ, દયા, કરુણા કરે, ઝુંપડાઓમાં રહેનારાઓને સુવિધાઓ પ્રદાન કરે, હોસ્પિટલોમાંથી, સરકારી દફતરોમાંથી બદીઓ, ચોરીઓ, ભ્ર્ષ્ટાચાર દુર કરે, શુદ્રોને, કંગાલોને અને જે કાંઈ છે જ નહિ એવા લોકોમાં પરમેશ્વરીય સામર્થ ઉત્પન્ન કરે, જે મજબુરીથે વેશ્યાવ્રુત્તિ કરે છે એમને પ્રેમ્થી સમજાવે અને છોડાવે, નશેડીઓને છુટકારો અપાવે, વ્યભિચારીઓને વાસનામુક્તી અપાવે, અનેક એવા દયાના કામો ફક્ત પરમેશ્વરીય કામો પરમેશ્વરના પ્રેમ અને સામર્થ દ્વારા જ કરી એ ભટાકેલાઓનો ઉધ્ધાર કરી શકે છે. અને જે સ્વાર્થી લોકો, પોતાની જ મહિમા માટે આવુ કરે છે એ તો નરકના જ ગુલામો છે, સૈતાનના દાસ છે, અને નરકમાં જ નષ્ટ થાય જ છે. નરકના આત્માઓ જે દુષ્ટાત્માઓ તરીકે કુખ્યાત છે. એ દુષ્ટાત્માઓ જ મનુષ્યના અજ્ઞાનનો લાભ લઈને એ અજ્ઞાની અને કમજોર મનુષ્યને લોભ લાલચમાં પાડી, ભટકાવી મારીને એના શરીર દ્વારા ઉપર દર્શાવેલા પાપના કામો કરાવે છે જેવા કે જુઠ્ઠાણુ, ચાલાકી, બેઈમાની, લુંટફાટ, ગંદા કામો, ગંદા વિચારો, ગંદી બોલી, વ્યાભિચાર, દુરાચાર, અશિષ્ટતા, જાતિવાદ, ભેદભાવ, લડાઈ, ઝઘડા, અભિમાન, દંભ, જ્ઞાન નો દંભ કરવો, અને લોકોને ભરમાવવા, ઉંધે રવાડૅ ચડાવી પિતાથી દુર કરવા, આવા આવા પાપના કામો કરાવીને પરમેશ્વરના સંતાનોને પરમેશ્વરથી અળગા કરીને જે તે લોકોમાં લઈ જઈને નરકમાં ભટકાવી મારે છે એ લોકોને કદીએ શાંતિ નહિ મળે અને મર્યા પછી પણ મુક્તિ તો મળતી જ નથી. એટલે જ્યા સુધી પરમપિતાને જે કોઈ સમજી શકતા નથી અને સમજી ગયા પછી પણ એમને ભજતા કે માનતા જ નથી અને લોકોને પરમેશ્વરની સચ્ચાઈ થી વંચિત રાખવા નવા નવા પંથો બનાવતા જ જાય છે,સરકારી અથવા પડાવી પાડેલી જમીનો પર મહેલો જેવા મંદીરો બનાવતા જ જાય છે, મુર્તીઓ ઘડતા જ જાય છે અને એમ કરી તેઓ પરમેશ્વરના જ સંતાનોને પરમેશ્વરથી જ વધુ વિમુખ કરીને લુંટારા અને અપહરણકર્તા જેવુ પાપ કરે છે તેઓ ચોક્કસ નરકમાં જ જાય છે. એ સત્યમાં છે કોઈ ને શક?? જાગો લોકો જાગો !! આવા લોકોને પરમેશ્વરના સ્રાપથી બચાવવા માટે પ્રાર્થના કરો કે પિતા તેઓને માફ કરે અને એમની આંખો ખોલે અને સચ્ચાઈ સમજાવે. યજુર્વેદના ૩૨માં અધ્યાયમાં પરમાત્મા વિશે કહેવાયુ છે કે "એ "બ્રહ્મ" જ અગ્ની છે, આદિત્ય, વાયુ, ચંદ્ર અને શુક્ર પણ એ જ છે, જળ અને પ્રજાપતિ અને સર્વવ્યાપી તો ફક્ત પરમાત્મા જ છે. તેઓ પ્રત્યક્ષ જોઈ શકાતા નથી, ના તો એમની કોઈ મુર્તી છે (ન તસ્ય પ્રતિમા). એમનુ નામ જ મહાન છે. એ સર્વ દિશાઓને વ્યાપ્ત કરીને એમા જ સ્થિત છે. સ્પષ્ટ છે કે વેદાનુસાર એમની કોઈ મુર્તિ કે પ્રતિમા છે અને ના એમને પ્રત્યક્ષ રુપમાં જોઈ શકાય છે. કોઈ મુર્તીમાં ઈશ્વરનુ વસવુ અથવા ઈશ્વરના દર્શન કરવાનુ કથન વેદસમ્મ્ત પણ નથી. આ જ સત્ય વેદ દ્વારા વિવેક્ચુડામણી, ગીતા ૯.૨૮ સ્લોક પણ કહે છે કે પરમાત્મા નુ જ ભજન કરનાર મોક્ષ ને પામે છે નહિ તો ૮૪ લાખના ચકડોળમાં ફર્યા જ કરો કેમ કે આદિ શ્રી શંકરાચાર્યરચીત વિવેક્ચુડામણી મંગલાચરણ સ્લોક à«©-૪-à««-૬-à«­- કહે છે ઃ à«©. ભગવતક્રુપાથી જ પ્રાપ્ત મનુષ્યત્વ, મુમુક્ષુત્વ (મુક્ત થવાની ઈચ્છા) અને મહાન પુરુષોનો સંગ- આ ત્રણ તો અતિ દુર્લભ જ છે. ૪. કોઈ પણ પ્રકારે આ દુર્લભ મનુષ્ય જન્મ પામીને એમાં પણ શ્રુતિના સિધ્ધાંતનુ જ્ઞાન થયુ હોય એવા પુરુષત્વને પામીને જે મુઢ બુધ્ધિ પોતાના આત્માની મુક્તિ માટે પ્રયત્ન નથી કરતો, એ નિશ્ચય જ આત્મઘાતી છે; અને એ અસતમાં આસ્થા રાખવાના કારણે પોતાને નષ્ટ કરે છે. à««. દુર્લભ મનુષ્યદેહ અને એમાં પણ પુરુષત્વ પામીને જે સ્વાર્થ સાધનામાં પ્રમાદી-રત રહે છે, એનાથી અધિક મુઢ કોણ હશે? ૬. ભલે કોઈ પણ શાસ્ત્રોની વ્યાખ્યા કરે, દેવતાઓના યજ્ઞો કરે, નાના પ્રકારર્ના શુભ કર્મો કરે અથવા દેવતાઓને ભજે, તથાપિ જ્યાં સુધી બ્રહ્મ અને આત્માની એકતાનો બોધ નથી થતો ત્યા સુધી સો બ્રહ્માઓના વીતી જવા પર પણ (અર્થાત સો કલ્પો વીતી જવા પર પણ) મુક્તિ તો થઈ શકતી જ નથી. à«­. કેમ કે "ધનથી અમ્રુતત્વની આશા નથી" આ શ્રુતિ "મુક્તિના હેતુ કર્મ નથી" એ વાત સ્પષ્ટ દર્શાવે છે. આ સીવાય ગીતા à«®.૨૮ પણ કહે છે "વેદેષુ યજ્ઞેષુ તપઃસુ ચૈવ, દાનેષુ યત્પુણ્યફલં પ્રદિષ્ટમ ! અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વા, યોગી પરં સ્થાનમુપૈતિ ચાધ્યમ !! યોગી પુરુષ આ તત્વ રહસ્યને તત્વથી જ જાણીને વેદો પઠનમાં તથા યજ્ઞ, તપ અને દાનાદિ કરવામાં જે પુણ્યફલ કહ્યુ છે, એ બધાને નિઃસંદેહ ઉલ્લંઘન કરી જઈને સનાતà